Government Yojna

માનવ કલ્યાણ યોજના

માનવ કલ્યાણ યોજના આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહ ને પુરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજાર/સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ/કારીગરોની આર્થિક સ્થિતિ સુધારા માટેની અગાઉની સ્વરોજગાર યોજનાને બદલે શરુ કરવામાં આવી છે. આમાં બ્યુટીપાર્લર, દૂધ-દહીં વેચનાર, પાપડ બનાવટ વગેરે જેવા ૧૦ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા […]